• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

Load More

Droupadi Murmu And Premanand Maharaj Meeting : બ્રજ પ્રદેશની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મથુરાના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. રાધા કેલી કુંજ આશ્રમમાં રાષ્ટ્રપતિ અને પ્રેમાનંદ વચ્ચે લગભગ 27 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આશ્રમમાં પહોંચ્યા પછી પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિનું “રાધે-રાધે” કહીને સ્વાગત કર્યું હતું. 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પ્રેમાનંદ મહારાજને મળ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મથુરાના વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે આધ્યાત્મિકતા, સમાજ અને બ્રજ પ્રદેશની પરંપરાઓ અંગે ચર્ચા થઈ હતી. આ મુલાકાત વખતે આશ્રમ દ્વારા રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપ દુપટ્ટો, માળા અને પ્રસાદ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે તેમનો પરિવાર પણ હતો. 

આ પણ વાંચો: ‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત

રાષ્ટ્રપતિ અને UPના રાજ્યપાલની પ્રેમ મંદિરની મુલાકાત

અગાઉ તેમની મુલાકાતના પહેલા દિવસે રાષ્ટ્રપતિએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પ્રેમ મંદિરની મુલાકાત લઈ ભગવાન રાધા-કૃષ્ણના દર્શન કર્યા હતા, જ્યાં તેઓ ‘ભોગ ઘર’ પ્રવેશદ્વાર દ્વારા મંદિરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન મંદિર વ્યવસ્થાપન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં પહોંચ્યા પછી તેમણે પરંપરાગત વિધિઓ અનુસાર પૂજા કરી અને આરતી સમારોહમાં ભાગ લીધો હતો. 

Next Post
9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA…

9 દેશોમાં ઉડાન ન ભરો...; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…
GUJARAT

વડોદરાઃ શહેરમાં ગરમીને કારણે આગ લાગવાના બનાવો બની રહ્યા છે.જેમાં આજે વધુ બે સ્થળે આગ લાગતાં ફાયર  બ્રિગેડની મદદ લેવામાં...

Read more

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મા…

ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન | Deforestation of numerous t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In