• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

Load More

IAF Sultanpur Airshow : ભારતીય વાયુસેના આજે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર આવેલી 3.2 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ પર મોટું યુદ્ધાભ્યાસ કરી રહી છે. કટોકટીના સમયે હાઈવેનો ઉપયોગ રન-વે તરીકે કરવાની ક્ષમતા ચકાસવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. આ અભ્યાસ બે તબક્કામાં રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.

વાયુસેનાના શક્તિશાળી વિમાનોનું પરાક્રમ

આ એર શોમાં વાયુસેનાના શક્તિશાળી વિમાનો સુખોઈ-30 MKI, જગુઆર, મિરાજ-2000 અને સ્વદેશી તેજસ ફાઈટર જેટ્સ પરાક્રમ બતાવી રહ્યા છે. આ ઉપરાંત C-295 અને AN-32 જેવા ટ્રાન્સપોર્ટેશન વિમાનો પણ આ અભ્યાસમાં સામેલ થયા છે. ખાસ કરીને સુખોઈ અને મિરાજ વિમાનો દ્વારા ‘ટચ એન્ડ ગો’ ડ્રિલ કરવામાં આવી રહી છે, જેમાં વિમાન રનવેને સ્પર્શીને તરત જ ફરી ઉડાન ભરે છે.

શોમાં સ્પેશિયલ ફોર્સ અને હેલિકોપ્ટરો પણ સામેલ

યુદ્ધાભ્યાસમાં MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ ફોર્સના જવાનોને ‘સ્લિદરિંગ’ ટેકનિકથી નીચે ઉતારવાનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ એરસ્ટ્રીપ 320 MM જાડી બનાવવામાં આવી છે જેથી ભારે લડાયક વિમાનોનું વજન સરળતાથી સહન કરી શકે.

આ યુદ્ધ અભ્યાસનું મહત્ત્વ

જો યુદ્ધ સમયે દુશ્મન દેશ મુખ્ય એરબેઝને નિશાન બનાવે, તો આવા હાઈવે એરસ્ટ્રીપ બેકઅપ રનવે તરીકે કામ કરે છે. સુરક્ષાના કારણોસર વહીવટીતંત્રે એક્સપ્રેસ-વેનો 12 કિલોમીટરનો હિસ્સો સીલ કરી દીધો છે અને ટ્રાફિકને 1 મે સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ એરસ્ટ્રીપનું લોકાર્પણ 16 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સી-130J હર્ક્યુલસ વિમાનમાં અહીં ઉતરીને કર્યું હતું. આ યુદ્ધાભ્યાસથી વાયુસેનાની સજ્જતા મજબૂત થઈ છે અને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

VIDEO | Uttar Pradesh: The Indian Air Force conducts Emergency Landing Field activation exercise at the airstrip on Purvanchal Expressway in Sultanpur.#IAF #PurvanchalExpressway #UPNews

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/mGpJnNG2Vb

— Press Trust of India (@PTI_News) April 22, 2026

Next Post
ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી 'ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા' થશે લાગુ | online ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself
GUJARAT

Mumbai based Sheetal Sharma is new to the entertainment industry, but she has her eyes set on making a place...

Read more

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In