યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી | msu exam will begin from t…
વડોદરાઃ શહેરની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાની આજથી શરુઆત થઈ છે.જ્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સેમેસ્ટર એન્ડ પરીક્ષાનો તા.૭ એપ્રિલ, મંગળવારથી પ્રારંભ ...























