• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ | Central government cannot…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ | Central government cannot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

– નીટ-યુજીના પેપર લીક મુદ્દે ટેલીગ્રામ પર 22મી સુધી પ્રતિબંધનો વિવાદ

– પરીક્ષા આપી રહેલા લોકોના કારણે ટેલીગ્રામ યૂઝર્સના અધિકારોને કેવી રીતે અટકાવી શકો? : દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હી : નીટ-યુજીનું પેપર લીક થયા બાદ હવે ૨૧મી તારીખે ફરી આ પરીક્ષા યોજાવા જઇ રહી છે. એવામાં હવે ફરી પેપર લીક ના થાય અને તેને ટેલીગ્રામ એપ્લિકેશન પર ફરતુ કરવામાં ના આવે તે હેતુથી કેન્દ્ર સરકારે ૨૨મી તારીખ સુધી ટેલીગ્રામ પર જ પ્રતિબંધ મુકી દીધો હતો. જેને પગલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સાથે જ ટેલીગ્રામની અરજીની સુનાવણી પર કેન્દ્રને સવાલ કર્યો છે કે કેટલાક હજાર લોકો પરીક્ષામાં હાજર થઇ રહ્યા છે તેમના નામે ૧૫ કરોડ લોકો (ટેલીગ્રામ યૂઝર્સ)ના અધિકારોને કેવી રીતે છીનવી શકાય?

ટેલીગ્રામ પર ૨૨મી તારીખ સુધી ભારતમાં પ્રતિબંધ મુકતા કેન્દ્ર સરકારના આદેશ સામે મેસેજિંગ એપ્લિકેશન ટેલીગ્રામ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો, સરકારને સવાલ કરતા હાઇકોર્ટના ન્યાયાધીશ તેજસ કારિયાએ એવો સવાલ કર્યો હતો કે કેટલાક નાગરિકો પરીક્ષામાં જોડાઇ રહ્યા છે તેને કારણે દેશના તમામ ૧૫ કરોડ નાગરિકો (યૂઝર્સ)ના આ મેસેજિંગ એપ્લિકેશન ઉપયોગ કરવાના અધિકારોને કેવી રીતે રોકી શકાય? 

હાઇકોર્ટે અરજદાર ટેલીગ્રામના વકીલને પણ સવાલો કર્યા હતા અને પૂછ્યું હતું કે આટલી બેઠકો યોજવા છતા ટેલીગ્રામ દ્વારા સંતોષકારક જવાબ કે પગલા કેમ લેવામાં ના આવ્યા. બાદમાં સરકાર દ્વારા આઇટી કાયદા હેઠળ ટેલીગ્રામ પર જે પ્રતિબંધ મુકાયો તે નિર્ણય પર સવાલ ઉઠાવતા હાઇકોર્ટે કેન્દ્રને સરકાર પાસેથી જવાબ માગ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે અમે સરકાર પાસેથી સ્પષ્ટતા માગીએ છીએ. ટેલીગ્રામ દ્વારા હાજર વકીલે એવી દલીલ કરી હતી કે સરકાર એવો દાવો કરી રહી છે કે ટેલીગ્રામ પર આંશીક પ્રતિબંધ ભારતની અખંડતા અને સંપ્રભુતાને ધ્યાનમાં રાખીને લગાવાયો છે. નીટ જેવી પરીક્ષા ભારતની અખંડતા પર કેવી રીતે અસર કરી શકે? શું વિચારીને સરકારે આવી દલીલ કરીને ટેલીગ્રામ પર પ્રતિબંધ મુક્યો હશે? 

બાદમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ એવી દલીલ કરી હતી કે ટેલીગ્રામ પર જે કઇ પેપર લીકને લઇને થઇ રહ્યું છે તેવું અન્ય પ્લેટફોર્મ પર શક્ય જ નથી, ટેલીગ્રામ પર એક પેટર્ન છે. ટેલીગ્રામ ખુદ તેને રોકવા કઇ કરી શકે તેમ નથી. જેમ કે ટેલીગ્રામનો એક યૂઝર ૪૦ બોટ્સ ક્રીએટ કરી શકે છે જ્યારે વોટ્સએપમાં એક યૂઝર પાસે એક જ બોટ યૂઝર હશે. વળી ટેલીગ્રામની પોલિસી કહે છે કે એક એકાઉન્ટ ડિલિટ થાય તો તેના તમામ ડેટા પણ ડિલિટ થઇ જાય છે જેમાં મેસેજ, મીડિયા સ્ટોરેજ બધુ જ જતું રહે છે. આતંકી પ્રવૃત્તિ માટે પણ ટેલીગ્રામનો વધુ ઉપયોગ થતો હોવાના રિપોર્ટ છે. નોંધનીય છે કે ટેલીગ્રામ ગુ્રપમાં બે લાખ સુધી મેમ્બર્સ જોડાઇ શકે છે, મોબાઇલ નંબર જાહેર કર્યા વગર પણ ચેટિંગ થઇ શકે છે.   

Next Post
ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In