• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

Load More

Jamnagar News : જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની આસપાસની સોસાયટી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી રોડનું કામ અધૂરું મૂકીને છૂમંતર થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અધૂરું કામ અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોને અવર-જવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ

આ મામલે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહીં મળતાં આખરે સ્થાનિક વિસ્તારની મહિલાઓ આજે રણચંડી બની હતી, અને સત્યમ કોલોની અંડરબ્રિજ વાળો માર્ગ કે જેને આડે માનવ સાંકળ બનાવીને હલ્લાબોલ કર્યો હતો. જેથી વાહન વ્યવહાર થંભી ગયો હતો અને ભારે હોબાળો મચ્યો હતો. 

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ 2 - image

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર થતાં સ્થાનિકોનો વિરોધ

મહિલાને રસ્તો ખુલ્લો કરવા માટે, અને હટી જવા માટે વાહન ચાલકોએ જણાવતાં મહિલાઓએ તમામ વાહન ચાલકોને ઘસીને ના પાડી દીધી હતી. આ દરમિયાન વિરોધ નોંધાવી રહેલી મહિલાઓએ કહ્યું હતું કે, ફરીને જવું હોય તો જઈ શકો છો, અહીંથી રસ્તો ખુલશે નહીં. અનેક રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી, માટે હારી-થાકીને આ પગલું ભરવું પડ્યું છે. સ્થાનિકો પણ રોડ પર આવી જતાં ચક્કાજામ સર્જાયો હતો.

આ પણ વાંચો: જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયોજન

આ મામલે જાણ થતાં સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, અને ભારે મથામણ અને રકઝક કર્યા પછી સ્થાનિકોને દૂર કર્યા હતા. જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવીને સ્થાનિકોને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પોલીસે પ્રયાસ કર્યા હતા. 

Next Post
VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…

VIDEO: 'વડાપ્રધાન બનેગી...', આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…

VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…
GUJARAT

India, America, Russia, Saudi Arabia Crude Oil Trade : ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદના કારણે સાઉદી અરેબિયાને મોટો ફાયદો થયો છે,...

Read more

VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In