• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

Load More

વડોદરાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૨ના પરિણામ બાદ જિકાસ પોર્ટલ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું તા.૭મેથી રજિસ્ટ્રેશન શરુ થવાનું હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ એફવાયબીકોમના એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ પાછી ઠેલી છે.

કોમર્સ ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, એન્ટ્રન્સ ટેસ્ટ માટે એમ.એસ.યુનિવર્સિટીના અને જીકાસના પોર્ટલ પર રજિસ્ટ્રેશન જરુરી છેવિદ્યાર્થીઓ હવે તા.૨૦ મે સુધી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. તા.૨૩ મેના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન  મોક ટેસ્ટ યોજાશે.તા.૨૬ મેના રોજ ઓનલાઈન મોડથી સવારે ૧૦ થી ૧૨ વચ્ચે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. મેરિટ લિસ્ટની તારીખ એન્ટ્રન્સ ટેસ્ટના દિવસે જાહેર કરાશે. તા.૨ જૂનના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.આ માટે વિદ્યાર્થીઓએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફોટા સાથે હાજર રહેવાનું રહેશે.આ માટેનું શિડયુલ યુનિવર્સિટીના પોર્ટલ પર પ્રસિધ્ધ કરાશે.જેમાં કયા ડોક્યુમેન્ટ સાથે આવવાનું તેની જાણકારી પણ હશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ વેરિફિકેશન સમયે જ સેમેસ્ટર એક અને બે માટેના માઈનોર વિષયની પસંદગી કરવી ફરજિયાત રહેશે.ફી પણ તે જ સમયે જમા કરાવવાની રહેશે.વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ના પડે તે માટે કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે તા.૭ મેથી સવારે ૧૦-૩૦ થી ૩-૩૦ દરમિયાન હેલ્પ સેન્ટર શરુ કરવામાં આવશે.જ્યાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે પણ મદદ કરાશે.

વાલીઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ માટે માર્ગદર્શન અપાશે

જીકાસ દ્વારા તા.૬,૭ અને ૧૧મેના રોજ અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

જીકાસ( ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા પણ વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવા સહિતની જાણકારી આપવા માટે અવેરનેસ પ્રોગ્રામ યોજવાનું નક્કી કરાયું છે.

જેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીના ચં.ચી. મહેતા ઓડિટોરિયમમાં તા.૬,૭ અને ૧૧મેના રોજ સાંજે પાંચ વાગ્યાથી  આ જાહેર  કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જેમાં નિષ્ણાતોની ટીમ ધો.૧૨ પછી કયા કયા કોર્સમાં કેવી રીતે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી શકાય છે તે સહિતની જાણકારી આપશે.તેની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હશે તો તે અંગે પણ માર્ગદર્શન આપશે.

જીકાસ પોર્ટલને લઈને ગત વર્ષે ઘણા વિવાદો સર્જાયા હતા અને તે પછી સરકારના શિક્ષણ વિભાગે એડમિશન શરુ થાય તે પહેલા આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે.

Next Post
દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes
GUJARAT

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે ઉંચા બંધ રહેતાં રૂપિયો દબાણ હેઠળ જોવા...

Read more

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In