• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…

Load More

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દરરોજ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે ‘ઇમોશનલ બ્લેકમેઇલ’ કરી લાખોની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગ ટોળકીએ રડતા-રડતા ફોન કરી વૃદ્ધની દયા જીતી લીધી અને કૂલ 5,55,976 રૂપિયા પડાવી લીધા.

શું હતી આખી ઘટના?

મળતી માહિતી અનુસાર, જૂના વાડજમાં રહેતા લાલજીભાઈ જાદવને ગત 10મી ફેબ્રુઆરીએ ‘મોહન’ નામના શખસનો ફોન આવ્યો હતો. મોહને રડતા અવાજે કહ્યું કે, ‘મારાથી ભૂલથી ક્લોઝ પેમેન્ટની રકમ તમારા ખાતામાં જમા થઈ ગઈ છે. મારા બનેવી આશિષભાઈ તમને ફોન કરશે, પ્લીઝ તેમને પૈસા પાછા આપી દેજો.’

ગઠિયાઓએ લાલજીભાઈને ફસાવવા માટે ખૂબ જ આયોજનબદ્ધ રીતે જાળ બિછાવી હતી. ફોન કર્યા બાદ ઠગે લાલજીભાઈને મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યા, જેમાં 45,000 અને 50,500 રૂપિયા જમા થયા હોવાનું ખોટું લખાણ હતું. આશિષ નામના બીજા ઠગે ફોન કરી ગૂગલ પે પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી. વૃદ્ધે સમજ્યા વગર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, જેનાથી પૈસા તેમના ખાતામાં આવવાને બદલે ઠગના ખાતામાં જવા લાગ્યા. 10મીથી 15મી ફેબ્રુઆરી દરમિયાન અલગ-અલગ બહાને કુલ 5,55,976 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા.

બેન્ક સ્ટેટમેન્ટે ખોલી પોલ

જ્યારે લાલજીભાઈને શંકા ગઈ અને તેમણે બેન્ક સ્ટેટમેન્ટ ચેક કર્યું, ત્યારે તેમના હોશ ઊડી ગયા. ખાતામાં કોઈ રકમ જમા થઈ જ નહોતી, ઉલટાનું તેમના ખાતામાંથી સાડા પાંચ લાખથી વધુ રકમ ઉપડી ગઈ હતી. ત્યારબાદ બંને ઠગના ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યા હતા. અંતે, લાલજીભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાયબર સુરક્ષા માટે ખાસ ટિપ્સ

ઓનલાઈન પેમેન્ટ પર જ્યારે તમે PIN નાખો છો, ત્યારે તમારા ખાતામાંથી પૈસા કપાય છે, જમા થતા નથી. પૈસા મેળવવા માટે ક્યારેય PINની જરૂર પડતી નથી. હંમેશા બેન્ક તરફથી આવતા સત્તાવાર SMS અને બેલેન્સ ચેક કરો, કોઈએ મોકલેલા ટેક્સ્ટ મેસેજ પર વિશ્વાસ ન કરો. કોઈ અજાણ્યો વ્યક્તિ રડતા-રડતા કે ઉતાવળમાં પૈસા પાછા માંગે, તો તરત જ સાવધ થઈ જાવ.

Next Post
વડોદરા: ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું કહી મિત્ર સાથે જ છેતરપિંડી | Vadodara Crime: Friend Scams Frie…

વડોદરા: ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું કહી મિત્ર સાથે જ છેતરપિંડી | Vadodara Crime: Friend Scams Frie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…
GUJARAT

Eknath Shinde Uddhav Thackeray clash: મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરીથી શાબ્દિક યુદ્ધ તેજ થઈ ગયું છે. શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત...

Read more

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In