• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઈન્ટર્નશિપ હવે ફરજિયાત કરવી પડશે | gtu degree engineerin…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઈન્ટર્નશિપ હવે ફરજિયાત કરવી પડશે | gtu degree engineerin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

Load More

Ahmedabad News : જીટીયુની એકેડેમિક કાઉન્સિલની આજે બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે મુજબ બી.ઈ એટલે કે ડિગ્રી ઈજનેરીમાં માર્ક આધારિત પ્રોબ્લેમ બેઝ લર્નિંગની નવી સિસ્ટમ તેમજ સામાજિક ઈન્ટર્નશિપ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચમા સેમેસ્ટરથી વિદ્યાર્થીઓ મલ્ટી ડિસિપ્લિનરી ઓપન ઈલેક્ટિવ કોર્સ અંતર્ગત અન્ય બ્રાન્ચના વિષય પસંદ કરી શકશે અને ભણી શકશે.

માર્ક આધારિત પ્રોબ્લેમ બેઝ લર્નિંગની નવી સિસ્ટમ દાખલ

પાંચમા સેમ.થી વિદ્યાર્થી અન્ય બ્રાન્ચના વિષય લઈ શકશે. જીટીયુની એકેડેમિક કાઉન્સિલમાં એક સભ્યની નિમણૂંક કરવામાં આવી છે અને કાઉન્સિલના તમામ સભ્યોની આજે બેઠક મળી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીલક્ષી મુદ્દાઓને લઈને મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જે મુજબ ડિગ્રી ઈજનેરી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સમાં સોસાયટલ ઈન્ટર્નશિપ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઈન્ટર્નશિપ ફરજિયાત રહેશે અને જે વિદ્યાર્થીએ ચોથા અને પાંચમા સેમેસ્ટરની વચ્ચે કરવાની રહેશે. 10 થી 12 દિવસની આ ઈન્ટર્નશિપ રહેશે. આ ઈન્ટર્નશિપ પુરી કરનાર વિદ્યાર્થીને બે ક્રેડિટ ગુણ આપવામાં આવશે. વિદ્યાર્થીની ફાઈનલ માર્કશિટમાં આ ઈન્ટર્નશિપના ગુણ પણ અલગથી દર્શાવાશે.

બી.ઈ કરિક્યુલમમાં BIS અને એસડીજી ઉમેરવામાં આવશે

ડિગ્રી ઈજનેરી (બી.ઈ)ના હાલના અભ્યાસક્રમમાં વિવિધ બ્રાન્ચના કરિક્યુલમમાં બીઆઈએસ એટલે કે બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તેમજ યુ.એનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની જરૂરિયાત પ્રમાણે અને વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે પ્રમાણે મેપિંગ કરીને બીઆઈએસ અને એસડીજીના ટોપિક કરિક્યુલમમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત બી.ઈમાં મલ્ટી ડિસિપ્લિનરી ઓપન ઈલેક્ટિવ કોર્સમાં કોઈપણ બ્રાન્ચનો વિદ્યાર્થી અન્ય બ્રાન્ચના વિષય પાંચમા સેમેસ્ટરથી સિલેક્ટ કરી શકશે. જેમ કે મિકેનિકલ કે સિવિલનો વિદ્યાર્થી કમ્પ્યુટર-આઈટી બ્રાન્ચનો સબ્જેક્ટ પસંદ કરી શકશે. વધુમાં બી.ઈમાં કેપસ્ટોન પ્રોજેક્ટ સીસ્ટમ પણ ઉમેરવામાં આવી છે.

Next Post
અમદાવાદમાં AMCએ 225 કરોડના પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે બે નર્સરીને પધરાવી દીધા | ahmedabad municipal…

અમદાવાદમાં AMCએ 225 કરોડના પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે બે નર્સરીને પધરાવી દીધા | ahmedabad municipal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11
GUJARAT

વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર ૧૧માં બોગસ વોટિંગ સામે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી...

Read more

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In