• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

Load More

વડોદરાઃ કરજણમાં નર્મદા કિનારે જમીન લેનાર એનઆરઆઇને જમીનનો સોદો તેમજ એનએ કરવા સુધીની પ્રોસિજર કરી આપનાર વકીલ પાસે એનઆરઆઇએ ફી પરત લેવા માટે ઓફિસમાં ઉત્પાત મચાવતાં આખરે વકીલે રૃ.૫ લાખ પરત આપી અકોટા પોલીસ સ્ટેશનમાં એનઆરઆઇ સામે ફરિયાદ નોંધાવી છે.

ઇલોરાપાર્કના વ્હાઇટ ઓક કોમ્પ્લેક્સમાં રહેતા વકીલ મનીષચંદ્ર દીક્ષિતે પોલીસને કહ્યું છે કે,ઓક્ટોબર-૨૦૨૫માં મારે એનઆરઆઇ રાકેશ નાયક સાથે સંપર્ક થયો હતો.રાકેશભાઇને નર્મદા કિનારે તેમના ભાવે જમીન જોઇતી હોવાથી મેં કરજણના કોઠીયા ખાતે જમીનનો સોદો કરાવી આપ્યો હતો અને ત્યારબાદ જમીન એનએ કરવાની પ્રોસિજર કરી તમામ વિધિ પૂર્ણ કરી હતી.જે બદલ તેમણે મને ફી ચૂકવી હતી.

ત્યારબાદ તા.૧૫મી ડિસેમ્બરે રાકેશ નાયક તેમના ત્રણ સાગરીતો સાથે કોર્ટ સામે આવેલી મારી ઓફિસે આવ્યા હતા અને ફી વધારે લીધી છે,પાછી આપો..તેમ કહી ઠગાઇના આક્ષેપ કર્યા હતા અને સ્ટાફની સામે ગાળો ભાંડી હતી.

વકીલે કહ્યું છે કે,આવી રીતે વારંવાર ઓફિસે આવીને મને પર્સનલ અને પ્રોફેશનલ નુકસાન થાય તે માટે દબાણ કરતાં મેં રૃ.૫ લાખ પરત કર્યા હતા.ત્યારપછી પણ તેમણે વધુ રકમ માગી ગેરવર્તણૂક ચાલુ રાખી હતી. અકોટા પોલીસે આ અંગે રાકેશ અરવિંદભાઇ નાયક(દર્શનમ સ્પેન્ડરા,વાસણા-ભાયલી રોડ,વડોદરા મૂળ અમલસાડ નવસારી) અને ત્રણ સાગરીત સામે બળજબરી પૂર્વક નાણાં પડાવવા બદલ ગુનો નોંધ્યો છે.

NRI નો 99 લાખની ઉચાપતનો વળતો આક્ષેપ 

અમેરિકામાં સ્થાયી થયેલા રાકેશભાઈ નાયકે પત્રકાર પરિષદમાં   જણાવ્યું હતું કે,મારે નર્મદા કિનારે આશ્રમ,મંદિર અને વૃદ્ધાશ્રમ બનાવવા હોવાથી વકીલ મનિષભાઈ દીક્ષિત અને તેમના પુત્ર અભિષેક સાથે સંપર્ક થયો હતો.કોઠીયા ગામની જમીન લેવાનું નક્કી થતાં મેં તેમને સહી કરેલા ચેક આપ્યા હતા.જેના આધારે વકીલે રૃ.૯૯ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ એનએ, ટીડીએસ કે દસ્તાવેજીકરણની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેથી નાણાં પરત માગતા વકીલ દ્વારા તેમને ધમકી આપાવમાં આવી હતી.આ અંગે અંગે કલેક્ટર, પોલીસ કમિશનર તથા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તેમની ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. 

Next Post
વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના વહીવટ માટે આગામી દિવસોમાં જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.આવી જ રીતે તાલુકા પંચાયતો અને ચાર...

Read more

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In