• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata’s shoes are clean

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata’s shoes are clean
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

– બંગાળમાંથી ગુંડા રાજનું નિકંદન : ભાજપના હિન્દુત્વનો વિજયોત્સવ

– બંગાળમાં મમતાનું જ ‘ખેલા હોબે’ થઈ ગયું : તમિલનાડુમાં વિજયરથ ફરી વળ્યો, કેરળમાં કોંગ્રેસનું પુનરાગમન, આસામમાં ભાજપની હેટ્રિક, હિમંતા ફરી મુખ્યમંત્રી : બંગાળમાં મમતાનો 15,105, તમિલનાડુમાં સ્ટાલિનનો 8,795 મતોથી પરાજય

– રાહુલ ગાંધીએ મમતા-સ્ટાલિન સાથે ફોન પર વાત કરી ચૂંટણીમાં ભાજપે ચેડાં કર્યાના આક્ષેપોને સમર્થન કર્યું

નવી દિલ્હી : પૂર્વ ભારતમાં ભગવાનો વિસ્તાર કરતા ભાજપે સોમવારે લાંબા સમયથી પડકારજનક પશ્ચિમ બંગાળમાં અંતે મમતાને પછાડીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. બંગાળમાં વડાપ્રધાન મોદીના મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં પહેલી વખત બેવડી સદી ફટકારતા ૨૦૪ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ૭૫ બેઠકો પર સમેટાઈ જતા મમતા બેનરજીનું જ ‘ખેલા હોબે’ થઈ ગયું છે. આ સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બંગાળ ઉપરાંત આસામ અને પુડુચેરી એમ ત્રણ રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે. આ સિવાય તમિલનાડુમાં ટીવીકેના વિજયરથે ડીએમકેને કારમો પરાજય આપ્યો છે. અભિનેતા જોસેફ વિજયના ટીવીકેએ પહેલી જ ચૂંટણીમાં અભૂતપૂર્વ ૧૦૭ બેઠકો પર વિજય મેળવવા છતાં સરકાર બનાવવા માટે તેનો પનો ટૂંકો પડયો છે, જેથી રાજ્યમાં હાલ ત્રિશંકુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કેરળમાં કોંગ્રેસે ડાબેરીઓના ગઢનું પતન કરી સત્તા પર પુનરાગમન કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજયના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરિબર્તન હોબે ગેછે’નો સંદેશ આપતા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત આવ્યો હોવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય સાથે તૃણમૂલ કોંગ્રેસના ગુંડા રાજનો અંત આવ્યો છે અને હિન્દુત્વના રાજકારણનો ઉદય થયો છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કારમા પરાજય સાથે શાસન વિરોધી લહેર એટલી જબરજસ્ત હતી કે મમતા બેનરજી ભવાનીપુરમાં પોતાની બેઠક પણ બચાવી શક્યા નહીં. ભાજપ નેતા શુવેન્દુ અધિકારી સામે મમતાનો ૧૫,૧૦૫ મતોથી પરાજય થયો હતો. આ સાથે શુવેન્દુ અધિકારીએ સતત બીજી વખત મમતા બેનરજીને હરાવ્યા છે. તેમણે ૨૦૨૧માં મમતાને નંદીગ્રામ બેઠક પર પરાસ્ત કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં સુધારણા માટેના ચૂંટણી પંચના એસઆઈઆર કાર્યક્રમના હોબાળા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર ૧૦૦ બેઠકોની લૂંટ કરવાનો આક્ષેપ કર્યો છે. મમતાના આ દાવાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સમર્થન કર્યું છે. પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા પછી રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને તમિલનાડુમાં એમકે સ્ટાલિન સાથે ફોન પર વાત કરી હતી.

બંગાળમાં મમતા બેનરજીની જેમ તમિલનાડુમાં ડીએમકેએ પણ કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો. તમિલનાડુમાં સતત ત્રીજી વખત સત્તા પર આવવા માટે ચૂંટણી લડી રહેલો ડીએમકે ૫૯ બેઠકો પર સમેટાઈ ગયો હતો. તમિલનાડુમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કોલાથારુ બેઠક પર ટીવીકેના વીએસ બાસુ સામે ૮,૭૯૫ મતોથી પરાજયનો સામનો કરવો પડયો હતો.

Next Post
ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ | Std 12 VP 92 65% and V P 95 90% results

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In