• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

RSS General Secretary On India Pakistan Talks: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘આપણે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. રાષ્ટ્રની રક્ષા અને સુરક્ષા જરૂરી છે પરંતુ સાથે જ આપણે વાતચીતના દરવાજા બંધ ન રાખવા જોઈએ.’

એક રસ્તો ખુલ્લો રાખો

ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં દત્તાત્રેય હોસબાલેએ સ્પષ્ટ શબ્દોમાં મત રાખતા કહ્યું કે, ‘અટલજી અને વર્તમાન સરકારે વાતચીત કરી હતી. તેમ છતાં પાકિસ્તાને પુલવામા જેવો હુમલો કર્યો. રાષ્ટ્ર અને આત્મસન્માનની સુરક્ષા જરૂરી છે પરંતુ વાતચીત માટે હંમેશા એક રસ્તો ખુલ્લો રહેવો જોઈએ.’

ભારતે પાકિસ્તાન સાથે કેવું વર્તન કરવું જોઈએ?

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતે પાકિસ્તાન સાથે કેવું વર્તન કરવું જોઈએ? તેના પર જવાબમાં જણાવ્યું કે ‘ભારતે હંમેશા વાતચીતનો રસ્તો અપનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અટલજી બસ દ્વારા લાહોર ગયા હતા અને શાંતિની પહેલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું અને બાદમાં એક પાકિસ્તાની નેતાના લગ્નમાં પણ સામેલ થયા હતા.’

‘સંબંધો સુધારવાની તક ખતમ થઈ જશે!’

‘આ તમામ પ્રયાસો છતાં પાકિસ્તાન જો સોય ભોંકવા જેવી હરકતો કરે છે અને પુલવામા જેવા હુમલાઓને પ્રોત્સાહન આપે છે, તો ભારતે પરિસ્થિતિ મુજબ સખત જવાબ આપવો પડશે. કોઈપણ દેશની સુરક્ષા અને સ્વાભિમાન સર્વોપરી હોય છે અને સરકારે તે મુજબ પગલાં ભરવા જોઈએ.’ જો કે હોસબાલેએ એ પણ સ્પષ્ટ કર્યું કે વાતચીતના દરવાજા પૂરી રીતે બંધ ન થવા જોઈએ. તેમના મતે બંને દેશો વચ્ચે સંવાદનો રસ્તો હંમેશા ખુલ્લો રહેવો જોઈએ. તેમણે કહ્યું કે આ જ કારણસર રાજદ્વારી સંબંધો જાળવવામાં આવે છે, વેપાર ચાલતો રહે છે અને વિઝા પણ આપવામાં આવે છે. જો વાતચીતની બારી બંધ કરી દેવામાં આવે તો સંબંધો સુધારવાની તક ખતમ થઈ જશે. તેથી તણાવ વચ્ચે પણ સંવાદ જરૂરી છે.

‘લવ જેહાદ એક કાવતરું’

દત્તાત્રેય હોસબાલેએ મુસ્લિમ લીડરશિપને લઈને પણ પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે ‘મુસલમાનો વચ્ચે રાષ્ટ્રવાદી નેતૃત્વ મળવું ઘણું મુશ્કેલ છે. આ સમુદાય કોઈનું સમર્થન ત્યારે જ કરે છે, જ્યારે તે અલગતાવાદી હોય.’ તેમણે લવ જેહાદને એક કાવતરું ગણાવતાં ઉલ્લેખ કર્યો કે ‘લવ જેહાદ ત્યારે થાય છે જ્યારે કોઈ એજન્ડા હોય, હિન્દુ છોકરીઓને લઈ જવાનું કોઈ સમજી-વિચારીને કરેલું કાવતરું હોય, આ મંજૂર નથી. જ્યારે આ એકતરફી હોય છે, ત્યારે તે પ્રેમ નહીં, પરંતુ એક ષડયંત્ર હોય છે.’

Next Post
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In