• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Load More

રાજસ્થાનના સપ્લાયરે પાણી નાંખતા ડ્રગ્સનું વજન વધી ગયું !

રૂા.15 હજારનાં એમડી ડ્રગ્સના અંદાજે રૂા.1 લાખ ઉપજવાના હતા

રાજકોટ: શહેરમાં પેડલરો હવે ડ્રગ્સ વેંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ગઇકાલે મેફેડ્રોન સાથે પકડાયેલા ઇરફાન ઉર્ફે રોમીયો ચાનીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામથી મિત્ર સર્કલમાં ડ્રગ્સનો મેસેજ મુક્યો હતો. જેની જાણ થતાં એસઓજીએ તેને ઝડપી લીધો હતો.

ચોંકાવનારી વાત એ છે કે ઇરફાન છેલ્લા દોઢ વર્ષમાં ત્રીજી વખત ડ્રગ્સ સાથે ઝડપાયો છે. ત્રણેય વખત તેને એસઓજીએ જ પકડયો છે. થોડાક દિવસો પહેલા જ તે જામીન ઉપર છુટયો હતો. ત્યાર પછી સીધો રાજસ્થાન પહોંચ્યો હતો. જ્યાંથી ૨૦ ગ્રામ મેફેડ્રોન રૂા.૧૫ હજારમાં લઇ રાજકોટ આવતા ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયો હતો. 

તેની પાસેથી ૧૪ ગ્રામ ૧૦૦ મિલિ ગ્રામ મેફેડ્રોન મળ્યું છે. એસઓજીએ તપાસ કરતા એવી વિગતો મળી છે કે સપ્લાયરે ડ્રોપરથી એક-બે ટીપા પાણી નાંખી દેતા અમુક ગ્રામ વજન વધી ગયું હતું. પાણી સૂકાઇ જતાં ડ્રગ્સનું વજન ઘટી ગયું હતું. જો કે આ રીતે સપ્લાયરો જ ચિટિંગ કરતા હોય તેવું નથી. પેડલરો પણ ૧ ગ્રામની પડીકીનું કહીં તેનાથી ઓછા વજનની પડીકી ધાબડે છે. 

રૂા.૧૫ હજારમાં ખરીદેલા ડ્રગ્સથી ઇરફાનને અંદાજે રૂા.૧ લાખ ઉપજવાના હતા. આ રીતે ડ્રગ્સના વેપલામાં તગડો નફો હોવાથી વધુને વધું પેડલરો સક્રીય થઇ ગયા હોવાનું તારણ નીકળ્યું છે. આ કેસની તપાસ હવે ગાંધીગ્રામ પોલીસને સોંપાઇ છે.

Next Post
હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim's car numb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બ્રિક્સ સમિટ દરમિયાન ભારત અને વિયેતનામના વડા પ્રધાનો વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ, સંરક્ષણ...

Read more

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In