• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ | Fak…

Load More

સાવલી,સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ પ્રકરણમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપ કિસાન મોરચાના  પૂર્વ ઉપપ્રમુખ  છગન પટેલની  સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ભાદરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના ધરમપુરીગામે રહેતા ખેડૂત નિમેશભાઇ રણછોડભાઇ બારીયાએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઓળખીતાની ૨૩ વર્ષની યુવતી ગત ૧૯ મી તારીખે ઘરેથી નીકળી ગયા પછી  પરત નહીં આવતા તેના ગુમ થવાની નોંધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. ગુમ યુવતીને શોધવા માટે સાવલી તાલુકાના પોઇચા – રાણીયા ગામે છગનભાઇ કાનજીભાઇ પટેલના ફાર્મ હાઉસ પર અમે ગયા હતા. ગેટની બહાર કાર પાર્ક કરી અમે લોકો ચાલતા ફાર્મ હાઉસમાં ગયા હતા. ત્યાં અમને વિશાલ બારીયા મળ્યો હતો. અમે તેની સાથે યુવતી અંગે વાત કરતા હતા. તે દરમિયાન તેણે ફોન કરતા  ફાર્મ હાઉસના માલિક છગનભાઇ કાર લઇને આવ્યા હતા. કારમાંથી નીચે ઉતરીને તેઓ અમારી પર ઉશ્કેરાઇને કહેવા લાગ્યા હતા કે,કોને  પૂછીને તમે ફાર્મ  હાઉસમાં અંદર આવ્યા છો. તેમની સાથે બોલાચાલી થતા તેમણે ઉશ્કેરાઇને કારમાંથી રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગકર્યું હતું. ત્યારબાદ અમે  અમે ગાડીમાં બેસીને જતા હતા. તે દરમિયાન છગનભાઇએ જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરમાંથી ફરીથી ફાયરિંગ કરતા કારનો પાછળનો કાચ તૂટી  ગયો હતો અને મને ડાબા ખભા પર ગોળી વાગી હતી. ભાદરવા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી છગનભાઇ પટેલની ધરપકડ કરી છે. છગનભાઇ અગાઉ વડોદરા જિલ્લા ભાજપના કિસાન મોરચાના ઉપપ્રમુખ  હતા. હાલમાં કોઇ હોદ્દો ધરાવતા નથી.

ગુમ થનાર યુવતીએ ચાર વર્ષ પહેલા વિશાલ સાથે લગ્ન કરી લીધા હતા

સાવલી, 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, જે યુવતી ગુમ થવાની વાત હતી. તે યુવતી સાથે વિશાલ બારીયાએ વર્ષ – ૨૦૨૨માં લગ્ન કરી લીધા હતા. પરિવારે ગુમ થયાની  પોલીસમાં નોંધ કરાવતા યુવતીએ પરિવારજનોને મેરેજ રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મોકલી આપ્યા છે. પરંતુ,હજી પરિણીતા ક્યાં છે, તેની કોઇ જાણ થઇ નથી.

રિવોલ્વર અને કારતૂસ કબજે : લાયસન્સ રિન્યૂ કરાવવાનું બાકી

સાવલી, 

ફાર્મ હાઉસમાં  ફાયરિંગ કરનાર સી.કે. પટેલની ધરપકડ કર્યા  પછી પોલીસે તેમની પાસેથી રિવોલ્વર અને જીવતા કારતૂસ કબજે લીધા છે. સ્થળ પરથી  પોલીસને ફાયરિંગ થયેલા બે કારતૂસના ખાલી ખોખા પણ મળી આવ્યા છે. સી.કે. પટેલની રિવોલ્વરનું લાયસન્સ ત્રણ મહિના  પહેલા  પૂરૃં થઇ  ગયું હતું. તેમણે રિન્યૂ માટે એપ્લિકેશન પણ કરી છે. જે હજી પેન્ડિંગ છે.

Next Post
બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…

બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ | Fak…

સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ | Fak…

ધર્મેશ ગમારા હત્યાકાંડ: ધંધુકામાં લોખંડી બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો; દબાણો દૂર કરવા તૈયારી | dh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…
GUJARAT

Ahmedabad Parking Crisis: સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં અત્યારે એક નવી મુસીબત ઊભી થઈ છે, અને તે છે પાર્કિંગ. શહેરના...

Read more

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ | Fak…

ધર્મેશ ગમારા હત્યાકાંડ: ધંધુકામાં લોખંડી બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો; દબાણો દૂર કરવા તૈયારી | dh…

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ‘સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ’ યોજાઈ | Special Combing Dr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In