• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

Load More

Surat Corporation Election : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 2026 ની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ રહ્યાં છે ત્યારે વરાછા કતારગામ અને લિંબાયતને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, પાટીદાર બહુમતીવાળા વરાછા-કતારગામ વિસ્તારમાં ભાજપ અને આપ બંને પક્ષોને ઘરના ભેદીનો સૌથી મોટો ખતરો હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરુ થઈ રહ્યું છે અને ડોર ટુ ડોર પ્રચાર અને સમાજના નામે આખરી દાવ થઈ રહ્યો છે જેમાં છેલ્લી ઘડીના ગોઠવણ નો ખેલ થઈ રહ્યો છે. પહેલીવાર નબળા અને બિનઅનુભવી ભાજપ સંગઠનના કારણે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કમાન હાથમાં લીધી છે. ચૂંટણીમાં અંતિમ કલાકોમાં અંદરખાને થઈ રહેલી ગોઠવણ અંગે અનેક અટકળો થઈ રહી છે. 

10 હજાર કરોડ કરતા વધુનું બજેટ ધરાવતી સુરત પાલિકા પર કબ્જો મેળવવા માટે ભાજપ-આપ-કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. પાટીદાર બહુમતીવાળા એવા વરાછા-કતારગામ અને લિંબાયત કેટલીક બેઠકો ટક્કર જોવા મળી રહી છે જ્યારે અન્ય બેઠક પર નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાટીદાર બહુમતીવાળા વિસ્તાર વરાછા અને કતારગામમાં ગત ચૂંટણીમાં 27 બેઠક મળી હતી ત્યાં ભાજપ અને આપ બંને માટે ઘરના ભેદીનો ખતરો લાગી રહ્યો છે. 

ટિકિટ ફાળવણી બાદ નારાજગીના કારણે કાર્યકરોમાં જુથવાદ-જ્ઞાતિવાદ અને આંતરિક અસંતોષ ભાજપ અને આપ બન્નેમાં જોવા મળી રહ્યો છે.  હવે ચૂંટણીના અંતિમ તબક્કામાં ખુલ્લેઆમ નહીં પરંતુ અંદરખાને અસર કરી રહ્યા છે. કોણ ગદ્દારી કરશે ? અને કેટલું નુકસાન પહોંચાડશે? તે અનિશ્ચિતતાએ બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. કેટલાક વિસ્તારોમાં છેલ્લી ઘડીએ ગોઠવણ અને મત ટ્રાન્સફરના પ્રયાસો તેજ બન્યા છે, જેમાં સમાજના નામે બેઠક, ગુપ્ત મીટિંગો અને વ્યક્તિગત સમજાવટ દ્વારા મતદારોને પ્રભાવિત કરવાનો જોરદાર ખેલ ચાલી રહ્યો છે. પ્રચારના અંતિમ કલાકોમાં હવે ડોર-ટુ-ડોર અભિયાનને વધુ તેજ કરવામાં આવ્યું છે. ઉમેદવારો અને તેમના સમર્થકો એક-એક મત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 

આ ચૂંટણીમાં ભાજપ માટે આ ચૂંટણીમાં સૌથી   નબળું પાસું બિનઅનુભવી શહેર સંગઠન છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અનેક વિસ્તારોમાં ધારાસભ્યોને પોતે જ મેદાનમાં ઉતરી કમાન સંભાળી પડી રહી છે, જે સંગઠનની અંદરની કમજોરીને ખુલ્લી પાડે છે. બીજી તરફ આપમાં પણ આંતરિક મતભેદ અને ઉમેદવારો વચ્ચેની અસંતોષની અસર જોવા મળી રહી છે, જેના કારણે અંતિમ ક્ષણોમાં ગોઠવણો વધુ તેજ બની ગઈ છે.

 ચૂંટણીના અંતિમ કલાકોમાં અંદરખાને ચાલી રહેલી ગોઠવણો, સેટિંગ અને ગદ્દારીની અટકળોએ સમગ્ર રાજકીય માહોલ તણાવપૂર્ણ બનાવી દીધો છે. 

એકંદરે બહારથી શાંત દેખાતી આ ચૂંટણી અંદરખાને સળગી રહી છે. શનિવારની આ ગોઠવણની કતલની રાતમાં જ જીત-હારનું સમીકરણ ઘડાઈ જશે. અંતિમ કલાકોના ગુપ્ત સોદા અને ગદ્દારીના ખેલથી પડશે. પરિણામના દિવસે જ ખુલશે કે અંદરખાને કોણે બાજી મારી અને કોણે પોતાના ખેલ બગાડ્યો તે ખબર પડશે. હાલ આ અંગે અનેક અટકળો થઈ રહી છે. 

Next Post
ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…
GUJARAT

Delhi Politics: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ આજે(24 એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક...

Read more

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In